________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
ગુણુરાગ દષ્ટિ કૃષ્ણમાં એ શ્વાન દંત વખાણુતા, ગુણરાગ ષ્ટિ માનવી દોષા ન મનમાં આણતે; ગુણરાગ ષ્ટિ માનવી જગહંસની દૃષ્ટિ ધરે, ગુણુરાગ ષ્ટિ જે વરે તે ધર્મની પાડી ભરે.
www.kobatirth.org
૧૦૯
સંકીર્ણદૃષ્ટિત્યાગ
સંકીર્ણદ્રષ્ટિચેાગથી જે ખેદને ભેદો પડે, જે સાંકડા વિચારથી લેાકેા પરસ્પર બહુ લડે; એ સાંકડી દષ્ટિથકી ઈર્ષ્યા થતી માનવ વિષે, સંકીર્ણદષ્ટિયોગથી આ વિશ્વની પડતી દીસે. એ સાંકડી દષ્ટિ ત્યજી ઔદાર્ય દૃષ્ટિ આદરા, આદાર્ય દ્રષ્ટિ આદરીને વિશ્ર્વનું શ્રેયસ્ કરો; આચારમાં વિચારમાં જે સાંકડા માનવ રહે, તે સત્યને દૂર કરીને નીચ પદવીને લહે. જે સાંકડી ષ્ટિ પરે તે વિશ્વમાંહી શું કરે ? ગંદા વિચારી જે કરે તે દુઃખમાં ડૂબી મરે, મ્હેાળા અને સારા વિચાર સત્ય શાન્તિ આપતા, દાએ કદાપિ કાઈ તાપણ વિશ્વમાં તે વ્યાપતા. ૧૧૨
૧૧૦
૧૧૧
For Private And Personal Use Only