________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫.
વિસ્તીર્ણ દષ્ટિ રાખવા ઉપદેશ હૈ દીધે ઘણે, ઔદાર્ય દષ્ટિ ખીલવવી આચાર મનમાં એ ભણે; ઔદાર્ય દષ્ટિ રાખવી એ સન્તજનને ધર્મ છે, ઔદાર્ય દષ્ટિ ખીલવવી એ સન્તવાણુ મર્મ છે. ૧૦૫ ઔદાર્યને ઉપદેશ એ મારા હૃદયમાં વ્યાપ, ઔદાર્ય દષ્ટિ ખીલવવા ઉત્સાહતાને થાપતે; ગુણરાગ હારા હૃદયમાં વ્યાપી રહ્યા આચારમાં, ભૂલ્યો નહીં ગુણરાગને પરમાર્થના વ્યવહારમાં. ૧૦૬ ગુણરાગી ગુણ રાગની જીવતી પ્રતિમા તું થયે સંસારમાં, ગુણરાગ દેવા અવતર્યો માનવતણા અવતારમાં ગુણરાગ જ્યાં વાસ વસે ત્યાં સર્વગુણ પ્રકટે ખરે, ગુણરાગ માનવભવવિષે સહુ દોષને ક્ષણમાં હરે. ૧૦૭ ગુણરાગથી ગુણ પ્રકટતા જ્યાં ત્યાં જગમાં દેખવું, ગુણરાગથી સમ્યકત્વ ગુણ પ્રકટે ખરેખર પખવું ગુણરાગ વણ જે માનવી તે દોષદ યા અન્ય છે, ગુણરાગ વણ મિથ્યાત્વથી કર્મે ખરેખર બબ્ધ છે. ૧૦૮
www.kobatirth.org
For Private And Personal Use Only