________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ચિત્તને અસ્થિર માનવ બોલ બોલીને ફરે, વિશ્વાસ તેને જે કરે ઉપકમથકી તે ઝટ મરે, જે બોલ બેલી પાળતે તે રાખતે નિજ આબરૂ, ભાષાસમિતિ જે ધરે તે સાધુને વંદન કરું. ગુપ્તિ, હું કાયમુસિ વચનગુપ્તિ ચિત્તશુતિ આદરી, શક્તિ પ્રમાણે યત્નથી ચારિત્રની રક્ષા કરી, કલિકાલમાં ચારિત્રને પાળ્યું ખરા મન ભાવથી, કહેણરહેણું. કહેણી પ્રમાણે રહેણીના ઉત્તમ મહા શુભ દાવથી. ૮ જે વચનપાતે વીર્યપાત થાય તે શું બોલવું, જે બોલવું તે ન્યાય્યના કાંટે ધરીને તળવું, જે બોલવું તે ન્યાય્યથી મધ્યસ્થતા હૃદયે ધરી, આચારમાં એ મૂકીને હૈ સાધુતા સફળી કરી. ૯૯ ઔદાર્યદષ્ટિ.
દાર્યની જે ભાવના આચારમાં તવ દેખી એ, ઔદાર્ય વર્તન ભાવના સર્વત્ર જ નહીં પેખી એ,
www.kobatirth.org
For Private And Personal Use Only