________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સમભાવની દષ્ટિથકી કાર્યો કરે નિષ્કામથી, સમભાવને તું ખીલવે નિજભાવપ્રાણાયામથી. કામજિતક જે કામથી બંધાય છે દુનિયા સદા વિષયવિષે, તે કામને તે જીતી બ્રહ્મચર્યવ્રતધારણુભિષેક સંસારમાં બંધન ખરેખર કામનું કહેવાય છે, અકૃત્ય એવાં પાપકર્મો કામથીજ કરાય છે. ૮૧ જ્યાં કામ છે ત્યાં રામનહિ જ્યાં કામ ત્યાં શાન્તિ નહીં, જ્યાં કામની વાતે થતી ત્યાં મેહની સ્વારી સહી; જ્યાં કામની ચેષ્ટા થતી ત્યાં મૃત્યુ વાજા વાગતાં, જ્યાં કામને સંકલપ ત્યાં ભૂતે ઉંઘેલાં જાગતાં. ૮૨ જ્યાં કામ ત્યાં આરામની વાત કરે તે ફેક છે, જ્યાં કામની છે વાસના ત્યાં બેલિવું રણપક છે; જ્યાં કામનું સન્માન ત્યાં અપમાન શીયલદેવનું, જ્યાં કામની ઈચ્છા થતી ત્યાં જેર છે કુટેવ. ૮૩ જે કામના તાબે થતે તે સર્વને નેકર બને, નિર્બળ બને આચારમાં શક્તિ રહે ના તકને
www.kobatirth.org
For Private And Personal Use Only