SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ૭૬ સમતાથકી સિદ્ધિ થતી શાસ્ત્ર સકલ સાક્ષી ભરે, સમતાવડે બાંધેલ આઠે કર્મને ઝટ નિર્જરે; પરમાત્મસુખની વાનગી સમતાવડે ક્ષણમાં મળે, કાટિલવાનાં કર્મ સમતાયાગથી ક્ષણમાં ટળે. સમભાવને તે' આર્યાં પાસે રહી અનુભવ કર્યાં, તેથીજ જગમાં પૂજ્ય તું નિશ્ચય હૃદયમાં એ ઔં; સમતાવર્ડ ઉપકાર જગમાં જે કર્યા તે સાંભરે, તારે ભવાંભાષિથકી ભવજંતુને પાતે તરે. સમભાવથી જગ દેખતાં નિર્લેપતા મનમાં રહે, સમભાવમાં સાધુપણું મહાવીર ઉપદેશે કહે; સમભાવ સામાચક કહ્યું આગમ વિષે તે દેખવું, સમભાવથી મુક્તિપણું એ આત્મભાવે પેખવું. સમભાવમાં વર્તી રહ્યા વંદન કરાડા વાર હા, તવ ધ્યાનમાં રાચી રહ્યો! ભવસાગરેથી તાર હા ! સમભાવ કહેનારા કરોડો જન મળે આશ્ચર્ય શું ? સમભાવની રહેણી વિના કથનીથકી તાત્પર્ય શું ? ૭૯ સમભાવની દૃષ્ટિથી ચૈતન્ય સૃષ્ટિ ખીલવી, સમભાવની દ્રષ્ટિથકી પરમાર્થ સેવા કેળવી; www.kobatirth.org ७७ ७८ For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy