________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય ગુણથી ત્યાગ છે ને ત્યાગ ભાવે દાન છે, વૈરાગ્યથી શુભ જ્ઞાન છે વૈરાગ્યથી નિજ ભાન છે; વૈરાગ્યથી નિર્લેપતા વ્યવહારકામાં રહે, ભવિષે નિઃસંગતા વૈરાગીએ એવું કહે. વૈરાગ્યની વૃદ્ધિ થતાં નિસંગતા વધતી ખરે, વૈરાગ્યની તે જીવતી મૂતિ અનુભવતા વરે; કાવિષે નિઃસંગતા અનુભવવડે મનમાં વધે, રત્નત્રયીનું સાધ્ય તે સાધનાથકી સમ્યક્ સધે. ૬૮ આચાર પાળે સાધુના શાસ્ત્રાવિષે જે જે કહ્યા, કાલાદિ સામગ્રીવડે પરિણામ ઉંચા હે ગ્રા; નિરહંપણે કાર્યો કરે સંવર અને નિર્જર ધરે, નિષ્કામધાર્મિકગથી આસવદશાને સંહરે. ૬૯ સન્માનની ઈચ્છા નહીં અપમાનથી ખેદજ નહીં, અભિમાન નહિ આચારનું સમતા હૃદય ઝળકી રહી, હું લોકરંજનકારણે આજીજી કેની ના કરી, નિષ્કામ આતમભાવથી “હાની વૃત્તિ પરિહરી. ૭૦ પરપુગલે ના ઈષ્ટવૃત્તિ હું હૃદયથી આદરી, આહાર આદિ વસ્તુમાં હું ઇચ્છતાને ના ધરી,
www.kobatirth.org
For Private And Personal Use Only