SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પરમાર્થિમાનવચરણ ધૂળે ચિત્તમાં પરમાર્થતા, પ્રકટે ખશ વિશ્વાસ એ નાસે હૃદયની સ્વાર્થતા. ૬૨ પરમાર્થિમાનવ શ્રેષ્ઠ છે આ વિશ્વમાં વિશ્વેશ છે, પરમાર્થની પ્રીતિ ખરી પરમાર્થિને આદેશ છે; પરમાર્થમાં સ્વાર્પણુ કરો નિજ જીદગી સમજી જતે, સાચા હદયના ભાવથી પરમાથિયે ભળ્યે અનેા. ૧૩ પરમાર્થનાં કૃત્યો કરી પરમાર્થતા દર્શાવતા, ગુરૂજી ! તમેાને ધન્ય છે, સાચું સદૈવ જણાવતા; પૂજ્યત્વ, ગુણથી આવતું એ સૂત્રને સાચુ કર્યું, ગુરૂજી! તમારૂ અ`ગ નિસ્પૃહભાવથી પૂર' ભર્યું. ૬૪ જ્યાં ભાવ નિઃસ્પૃહ હોય છે ત્યાં સત્યતા શાલે ખરી, જે નિઃસ્પૃહી જન હોય છે તે સત્ય ખાલે મન ધરી; જે નિઃસ્પૃહી સાધુ થતા તે સત્ય આચારે ધરે, ગુરૂજી ! તમાને ધન્ય છે વૈરાગ્ય મન પામ્યા ખરે, ૬૫ વૈરાગ્ય વણુ સંતેષને ત્યાગીપણું નહિં આવતું, વૈરાગ્યથી સંન્યાસ પદ પરમાર્થપદ મન ભાવતું; વૈરાગ્યથી મુક્તિ મળે આસક્તિ વિષયેાની ટળે, વૈરાગ્યના સંસ્કારથી નિભાવની વેળા વળે. www.kobatirth.org દ For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy