________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પરમાર્થ માટે પ્રાણને અર્પણ કરે સન્ત સદા, પરમાર્થથી પાછા પડે ના સાધુએ જગમાં કદા; સ્વાર્પણ કરે નિજ જીંદગી યાહેમથી પરમાર્થમાં, પરમાર્થમાં રાચી રહે તે મુંઝતા ના સ્વાર્થમાં. ૧૮ પરમાર્થની કિસ્મત નથી પરમાર્થ પ્રભુસંદેશ છે, પરમાર્થ વણ સાધુપણાને વેષ તે પણ કલેશ છે; પરમાર્થ સેવા જે કરે નિષ્કામથી તે ધન્ય છે, પરમાર્થને ફર્જજ ગણે તે માનવી કૃત પુણ્ય છે. ૫૯ પરમાર્થ કરણીમાં રહી નિજ ફર્જ માનવની ખરી, પરમાર્થને ભૂલ્યા જેને તે અવતર્યા ના અવતરી; નિષ્કામથી પરમાર્થનાં કાર્યો કરે મુકિત થતી, નિષ્કામગી તે ખરા પરમાર્થમાં જેની ગતિ. ૬૦ પરમાર્થના ઉપદેશમાં ને રહેણમાં સાધુપણું, પ્રત્યક્ષ દીઠું તુજ વિષે એ લાગતું સહામણું પરમાર્થ કરણમાં મને ઉત્સાહ આપે તે ઘણે, તું પૂજ્ય શ્રદ્ધાવંત તેથી લાગતે સહામણું. ૬૧ પરમાર્થની કરણ થકી પાછે પડ નહિ તું કદા, પરમાર્થ શ્વાસેલ્ફસમાં ચારે મહેને તેથી સદા;
www.kobatirth.org
For Private And Personal Use Only