________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રની શાલમાં સાધુએમાં શિથિલાચારે પ્રવેશ કર્યા હતા, પરંતુ તપાગચ્છની સાગરશાખામાં શિથિલતાએ પ્રવેશ કર્યો નહાતા. સાગરશાખામાં પટ્ટપરપર સારી રીતે સંયમ માર્ગ વહન થતા હતા. શ્રી સુજ્ઞાનસાગરઝાના શિષ્ય શ્રી માવતારનીએ ઉદેપુરના મહારાણા મીર્માતાને જૈનધર્મના ઉપદેશ આપ્યા. મહારાણા શ્રી મીમાંસકની પંડિતાનું સારી રીતે માન સન્માન કરતા હતા. શ્રીમદ્ ભાવસાગરજીના ઉપદેશથી મહારાણા ભીમસિંહજીને જૈનધર્મપર શ્રદ્ધા થઇ હતી. જિનેશ્વર અને ગુરૂનાં દર્શન કરવા તથા વ્યાખ્યાન સાંભળવા તે વારવાર આવતા હતા. મહારાણા ભીમસિંહજીએ ઉપાશ્રય પાસે ગજશાળાની જગ્યાને જિનમન્દિર બાંધવા માટે બક્ષીસ આપી. આ વખતે ટુંક મત તથા તેરાપંથી મત પ્રાયઃ ઉદેપુરમાં નહાતા. શ્રી ઉર્દૂપુરના સંઘે શ્રી ભાવસાગરજી પાસે સં. ૧૮૪૭ના વૈશાખ સુદિ ૧૦ ના રેજ સહસાણાજી આદિ પ્રતિમાએની અંજનશલાકા કરાવી. ઉદ્દેપુરના સહસા પાર્શ્વનાથજીની પ્રતિમા જેવી પ્રતિમા અન્યત્ર દેખવામાં આવતી નથી. તે મંદિરમાં શ્ર↑ સુજ્ઞાનસાગરોની પાટુાની પ્રતિષ્ઠા ફરી પધરાવી. સં ૧૮૬૦ માં શ્રી ભાવસાગરજીએ શ્રી વિકાનેર વગેરે સ્થળેાથી પ્રાચીન ગ્રન્થા લાવીને ઉદેપુરના
For Private And Personal Use Only