________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ રWકે શ્રી સ્વરૂvar – શ્રી સુજ્ઞાનસાગરજીએ
સ્વપટ્ટની ગુરૂભ્રાતા શ્રી સ્વરૂપસાગરજીને ભલામણ કરી, શ્રી પદ્મસાગરજીના દિતીય શિષ્ય સરૂપસાગરજી હતા. શ્રી સ્વરૂપસાગરજીએ હરોળના એક શ્રાવકને દીક્ષા દેઈ તેનું નામ નારાજst (જ્ઞાનસાગરજી) આપ્યું. સુજ્ઞાનસાગરજી પિતાના શિષ્ય નાણસાગરજીને સાથે લઈ મારવાડમાં શહેરે શહેર અને ગામેગામ વિહાર કરવા લાગ્યા, અને અનેક જૈનોને પ્રતિબંધ આપી મૃતધર્મમાં તથા વિરતિધર્મમાં સ્થિર ર્યા. શ્રી સ્વરૂપસાગરજીએ જેનધર્મની ઝાહેઝલાલી પ્રવર્તાવવા આત્મભેગ આપવામાં બાકી રાખી નથી. શ્રી સ્વરૂપસાગરજીએ સં. ૧૮૬૬ ના પિષ સુદિ બીજના રોજ
શ્રીપાલી શહેરમાં સ્વર્ગગમન કર્યું. ૬૭ શ્રા નાપાસરજ્ઞા, શ્રી જ્ઞાનસાન –મુનિરાજ
શ્રી સ્વરૂપસાગરજીની પાટે તેમના શિષ્ય શ્રી નાણસાગરજી (જ્ઞાનસાગરજી) થયા. શ્રી નાણસાગરજી મારવાડ અને મેવાડમાં વિચરીને ગામેગામ ઉપદેશ દેતા દેતા શ્રી ગુર્જર દેશમાં પધાર્યા અને દમણના રહેવાસી શ્રાવકને પ્રતિબંધી દીક્ષા આપી નિધાનના નામના પ્રથમ શિષ્ય કર્યા અને જોધપુરના રહેવાશી એક યતિજીને દીક્ષા આપી મારા નામના બીન શિષ્ય કર્યા. સંવત અઢા
www.kobatirth.org
For Private And Personal Use Only