________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુણાનrrીને ઉદ્ય તરીકે સ્થાપવામાં આવ્યા. સ્વરૂપસાગરજીને પિતાની સાથે લેઈ પદ્મસાગરજીએ મારવાડમાં વિહાર કર્યો અને ત્યાં પ્રસરેલી શિથિલતાને
નાશ કરવા ઉપદેશ દીધો. ૬૫ પુનરાજી -શ્રી પદ્મસાગરજી મહારાજે સં. ૧૮૨૫
ના અસાડ સુદિ ૧૧ ના રોજ મેડતામાં સ્વર્ગગમન કર્યું. પિતાના પટ્ટપર પ્રથમ વિદ્વાન શિષ્ય શ્રી સુજ્ઞાનસાગરજીને
સ્થાપન કરી સ્વર્ગમાં પધાર્યા. શ્રી સુજ્ઞાનસાગરજીએ સં. ૧૮૧૭ વૈશાખ સુદિ ૧૦ ના દિવસે શ્રી ઉદેપુરના સંઘના આગ્રહથી શ્રી અજિતનાથજીની અંજનશલાકા કરાવી. સં. ૧૮૧૮ ના માઘ સુદિ ૫ ના રોજ ઉદેપુરમાં સંઘના આગ્રહથી શ્રી સુજ્ઞાનસાગરજીએ પદ્મનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા શબ્દથી સાધુ ગુરૂને મેગ્ય મંત્ર, ન્યાસ, વાસક્ષેપ ઇત્યાદિ ક્રિયાઓ અવધવી.
સુજ્ઞાનસાગરજીએ શ્રી સંગ્રામગઢથી જીર્ણ ગ્રન્થો મંગાવી ઉદેપુરના જ્ઞાનભંડારની વૃદ્ધિ કરી. શ્રી સુજ્ઞાનસાગરજીએ પાટણના શ્રાવકને પ્રતિબધી દીક્ષા આપી શ્રી માવસાર નામ સ્થાપ્યું અને એક ઉદેપુરની શ્રાવિકાને પ્રતિબધી દીક્ષા આપી મશાસ્ત્ર નામ આપ્યું. શ્રી સુજ્ઞાનસાગરજીએ સં. ૧૪૩૮ શ્રાવણ સુદિ પાંચમના રોજ સ્વગમન કર્યું.
www.kobatirth.org
For Private And Personal Use Only