________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
નિજ ચિત્તની શુદ્ધિ વિના આચાર વેષે ફ્લેશ છે, પરમાર્થ મુક્તિ પંથમાં તવ સત્ય એ ઉપદેશ છે. ૪૪ ધાદિના ઉપશમથકી નિજ ચિત્ત શુદ્ધિ થાય છે, પરમાત્મપદની પ્રાપ્તિમાં શુભ સત્ય એહ ઉપાય છે; હૈ" ચિત્તની શુદ્ધિ ધરી આચારમાં સ્થિરતા ધરી, તવ ચિત્તના ઉદ્ગારથી એ વાત મેં પરખી ખરી. ૪૫ પ્રામાણ્ય ત્હારી વાણીનું તત્ર જીવનમાં ઝળકી રહ્યું, એલ્યું કરે ના તાજીરૂં પ્રામાણ્ય વર્તનમાં રહ્યું; પ્રામાણ્ય બેલી આદરી તે શિખવ્યુ મુજને ખરૂ, આદર્શવત્ તવ એધને પ્રીતિવડે મનમાં ધરૂ પ્રામાણ્ય વણુ માનવપણું આ વિશ્વમાં કહેવાય ના, પ્રામાણ્ય વર્ણ ધર્મી અહા ! એ નામ પણ સાહાય ના; પ્રામાણ્ય વર્ણ નીતિજીવનથી જીવવું મુશ્કેલ છે, પ્રામાણ્યથી મુક્તિવિષે આરાહવુ એ સ્પેલ છે. ૪૭ પ્રામાણ્ય વણુ વિશ્વાસ ના કાના જગમાં જાણવા, પ્રામાણ્ય વર્ણ વ્યવહાર શે। સાચે અરે કા માનવા; પ્રામાણ્યવાણી કૃત્યમાં ત્યાં સિદ્ધિ પાણી ભરે, પ્રામાણ્યવાળી જીગીથી કાર્યની સિદ્ધિ ખરે
૪૬
www.kobatirth.org
૪
For Private And Personal Use Only