________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
વૈરાગ્ય ટાળ્યા ના ટળે લલચાવતાં વિષયે થકી, વૈરાગ્ય એ શિવ સાખ્ય કે રાખા હૃદય એવી વકી; વૈરાગ્ય એવા ઉદ્ભન્યા તવચિત્તમાં એવું ભણું, સેવીજ પાસાં તાારાં અનુભવપણે એવું ગણું. કલિકાલમાં નીતિથકી જે જીવવું તે દોહીલું, સર્તને જગવર્તીને સમજાવ્યુ. તે એ સાહીલું; ત્હારા જીવનના પટ્ટપર ડાઘા નહીં નિન્દાતણેા, તેથી જીવનના પટ્ટ જગમાં ભાસતા સાહામણેા. ૪૧ ઇષ્યા નહીં કાપર જરા ચારિત્રવાટે ચાલતાં, ગુણુરાગ સમ્યક્ આચરે આચાર નિયમ પાળતાં; કિરિયાતણું અજીર્ણ જ્યાં ત્યાં વિશ્વમાં નિદા અરે, ક્રિયા સુયેાગી તું બન્યું નિ'દા નહીં ચિત્રજ ખરે. ૪૨ નિજ ચિત્તની શુદ્ધિવિના કિરિયા કર્યાથી શું વળે ? નિજ ચિત્તની શુદ્ધિથકી વાચ્છિત મેળા ઝટ મળે; મુક્તિ મળે છે ચિત્તની શુદ્ધિથકી આગમ કથે, આડંબરે મુક્તિ નહીં શુભહેતુના વૃન્દે મથે. નિજ ચિત્ત શુદ્ધિ રાખવી તે શૌચ સાચા ધારવા, નિજ ચિત્ત શુદ્ધિ રાખીને પરભાવને ઝટ વારવા;
www.kobatirth.org
Y
૪૩,
For Private And Personal Use Only