________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું
૩૬
સુકીર્તિ તેની વિસ્તરે મન જીતીને ઠામે ઠરે, ગુરૂભકત થઇ તે શિખવ્યુ' અદ્યાપિ એવું સાંભરે. ૩૫ સ્વાર્પણ કરીને જીંદગી જગલેાકને ઉદ્ઘારવા, સેવા ભલી એ વિશ્વની સંસારજલધિ તારવા; ઉપદેશ એવેશ આપીને ઉત્સાહ આપ્યા સેા ગણા, ઉત્સાહથી સેવાવિષે ઉદ્યમ ખરે વાચે ઘણા. નિષ્કામ સેવા આદરી દૃષ્ટાંત એ આપ્યુ. મને, ઉપકાર કરવાની પ્રવૃત્તિ ધન્ય છે શતશઃ તને; હારા મનહર એધમાં શાન્તિ સમાધિ ઝળકતી, કરૂણા રહી ચક્ષુવિષે તે આર્દ્રભાવે ચળકતી. વૈરાગ્યરસસાગર મની ન્હેવરાવીયે તેમાં મને, પ્રત્યક્ષ જીવન દેખતાં વૈરાગ્યમય જીવન અને; વૈરાગ્યના ભેદે ઘણા ત્યાં જ્ઞાનગભિત મુખ્ય છે, વૈરાગ્યભાવે પરિણમે ત્યાં સત્ય શિવપદ સાખ્ય છે. ૩૮ વૈરાગ્ય હમને દેખતાં ઝટ આવતે મનમાં ખરે, જૈન અને જૈનેતરે દેખી હને એ ગુણવરે; વૈરાગ્ય દેખે આવતા ઉપદેશ દેતાં શું મને ? મુમુક્ષુએ નિશ્ચય કરી વૈરાગ્યના સાગર ભશે.
www.kobatirth.org
૩૭
૩૯
For Private And Personal Use Only