________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂખ્યું રહે ના કઈ જગ તવ નામ સમરતાં સાંભળ્યું, તવ નામ સાકર શેલ જેમ ભેજને શુભ ઘી ઠર્યું. ૨૬ વૈરાગી ત્યાગીમાં વડે ઇચ્છિત વસ્તુપ્રદ ઘડે, આચાર હારે દેખીને લેતા જને હાર ધડે; ભાષા સમિતિ સાચવે કારણ વિના કંઈ ના લવે, આન્તર ધ્વનિ તવ ઉછળે સાચી સમાધિ સાચવે. ૨૭ નિશ્ચય અને વ્યવહારથી યતના કરે ઉપગથી, નિષ્કામવૃત્તિથી રહે નહિ ડગમગે જડભેગથી નિસંગ ભાવે સંચરે તૃષ્ણાતણું બંધન હરે, સંતેષના ભુવને ઠરે સ્વાધ્યાય સૂત્રને કરે. ૨૮ આ કાલમાં જે શેઠીઆ છે જૈનવર્ગ અગ્રણી, ભાવે નમે તુજને ગુરો ! આ કાલમાં ચિંતામણિ તવ નામમં વિઘની કેટી ટળે મેળા મળે, શ્રદ્ધા અને ભક્તિથકી ધાર્યું હદયમાં તે ફળે. ૨૯ કલિકાલમાં આધાર તું મારે ખરે સાચું ભણું, પામી કૃપા તારી ભલી અધ્યાત્મના ભાવે ગણું પ્રેમે સમર્પી મુકિતની તે વાનગી કરૂણું કરી, ગુરૂની કૃપાએ સહુ બને એ વાત મહે મનમાં ધરી. ૩૦
www.kobatirth.org
For Private And Personal Use Only