________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરવા નહીં ધનવંતની શુભથ્થાનમાં માચી રહે, અહીને નહીં જગલેકથી નિર્ભયપણે સાચું લો ઉપકાર કરવા પ્રાણની મમતા નહીં કિચિત્ ધરી, એવા ગુરૂ તારક પ્રભુ તવ ભક્તિમાં વૃત્તિ કરી. ૨૨ પરમાર્થ કરવા અવતર્યો ઉદ્ધાર ભકતને કર્યો, દુસ્તર ભવાબ્ધિને કરી ચુલુક સમ સહેજે તર્યો; જે જે અને પ્રારબ્ધથી તે સાક્ષી થઈને દેખતે, બૂરું અને સારું બને તે સમપણાથી પેખતે. ૨૩ આનન્દ ઘટ પ્રકટાવીને વિસ્તારીયું સુખ જગવિષે, તવ નામ સાર્થક તે થકી કરતાં અનુભવ તે દિસે; સુખના બની સાગરપ્રભુ સાગરસમા અમને કર્યા, મૌની છતાં આદર્શવત્ બનીને ભલા સ્વરમાં ઠર્યા. ૨૪ વ્યવહારને નિશ્ચયથકી સ્વાતંત્ર્ય જીવન ગાળતા, પ્રતિબદ્ધ ના કેથી જરા વૈદેહભાવે મહાલતા; નિશ્ચય ડગા ના ડગે વિદને પડે ના ડગમગે, ધારેલ કાર્યો સૈ કરે ને બ્રહ્મતેજે ઝગમગે. ૨૫ આશીષ જેને આપી તેની સિદ્ધિ થઈ જગમાં ખરે, ભાખ્યું પરાથી જે અહે હે કઈ દિન તે ના ફરે;
www.kobatirth.org
For Private And Personal Use Only