________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મભક્તિલસી તે ટાળી દળે ના કે દિને, એ અનુભવ તાહારે આ ખરે મનમાં મને. ૧૭ કાવા નહીં દાવા નહીં ખટપટ નહીં લટપટ નહીં, તવ ચિત્તમાં એ હેતુથી પરમાત્મતા વ્યાપી રહી આનંદ સરવરમાં સદા ઝીલી રહે સમતાવડે, એવા પ્રત્યે તવ ભાવથી કલેશે કહે કયાંથી નડે. ૧૮ સમતાનદીના નીરમાં હસ્તી બની કીડા કરે, ઉપદેશજલધરવૃષ્ટિથી શુભ સૃષ્ટિને ખુશી કરે; ચારિત્રને રસિ બની રેલાવતે રસ સુષ્ટિમાં, નહિ રાગ વા ના દ્વેષ ના સમતા ભરેલી દષ્ટિમાં. ૧૯ ઝઘડે નહીં જ જાળ ના પરમાર્થને ભેગી થયે, નિર્લેપભાવે વેગીઓમાં ઉચ્ચ પદવીને લા; વિનયમાંહી અગ્રણી સેવા ગુરૂની હે કરી, આ વિશ્વમાં ખ્યાતિ ખરી સેવા કિયામાં હું વરી. ૨૦ પૂજાવવાની વૃત્તિ નહિ સન્માનની પરવા નહીં, નિદા અને સ્તુતિવિષે મન સામ્યતા શોભી રહી; પ્રારબ્ધક દવામાં હર્ષ શેકજ વારતે, તારક બની ભવાધિમાંથી ભક્ત જનને તા. ૨૧
www.kobatirth.org
For Private And Personal Use Only