________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीसुखसागर सद्गुरुभ्योनमः
श्रीसुखसागर गुरुगीता.
પગલાં પડયાં તારાં અહે જ્યાં તીર્થ તે મારે સદા, તવ પાદની ધૂલીથકી ન્હાતા રહું ભાવે મુદ્દા; તવ પાદપદ્મ લેટતાં પાપા કયા રહેવે નહીં; હે... ચિત્તમાં જે માનીયું તે માન્ય મારે છે સહી. ૧ હારી કૃપાગગાજલે નિર્મલ સદા મનડું રહે,
આ દાસ વણુ કાલાં અને ઘેલાં વચન તવ કે કહે; સેવા વિના યાગ્ન્યા નહીં ખીજી કશી તવ આગળે, તવ બાલુડાના મેલની કિંમત ખરી તું તે કળે. ર મુજ ચિત્ત તુજને વેચીયું ખાકી રહ્યું ના કે હવે, પ્રત્યક્ષ દર્શન દે મને આ દાસ ભાવે એ લવે; આ દાસની વિજ્ઞપ્તિમાં દોષ થયા જોશેા નહીં, જ્યાં પ્રેમભક્તિ ભક્તની ત્યાં દોષ ટળતા સહુ અહીં. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only