SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ દીન દીન આયુ ખુટી જાયે જીવડા, પાણીના પરપોટા જેવી દેહજો; મગરૂરીમાં મહાલે શું મલકાઇને, અંતે જાવું એકલું છેાડી એહજો. કેઈ ચાલ્યા કેઇ ચાલે કેઇક ચાલશે, જન્મ્યા તે મરશે એમ નિશ્ચય જાણો; અણુધાર્યું તું પણ કોઈક દિન ચાલશે, કાંકાં મારે ફોગટ મનમાં આણો. કેક રાણાને વળી કેક રાજ્યા, મેલી ચાલ્યા રાજ્ય ઋદ્ધિ ભડારર્શ્વ; રાણીઓ રાતી રહી તેની બાપડી, રીયા ચાકર કરી કરી પાકારો. મંદિર મેડી માગ અને બહુ માળી, સરતાં સાથે કાઇ ન આવે જીવો; મુંઝાયા શું માયાના દુ:ખ પાસમાં, ત્યાગ કરંતાં પામે શાશ્વત શિવજો. આજ કાલ કરતાં તે દહાડા વહી ગયા, આળસ ત્યાગી પામર પ્રાણી ચેતો; સદ્ગુરૂ સંગે રગે રહીએ પ્રેમથી, બુદ્ધિસાગર શિવરમણી સંકેતજો. www.kobatirth.org સદ્ગુરૂ. ૪ સદ્ગુરૂ. પ સદ્ગુરૂ. ૬ સદ્ગુરૂ. ૭ સદ્ગુરૂ. ૮ For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy