SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૫ અંતર દૃષ્ટિ હૈયે રાખી, શુદ્ધ આતમ ગુણના અભિલાષી; પરમાતમ અમૃત રસ ચાખી. અલી. ૮ ગુરૂ ડાક ડમાળે નહીં ચાલે, સંતોષ ભવનમાં નિત્ય મહાલે; શુદ્ધ તત્વ સ્વરૂપને નિહાળે. અલી. ૧૦ વિજાપુર ગ્રામે ગુણવંતા, સુખસાગર ગુરૂજી જયવંતા, શુદ્ધ પંચ મહાવ્રત પાલંતા, અલી. ૧૧ એવા ગુરૂને વદ ભાવે, નરનારી શાશ્વત પદ પાવે; બુદ્ધિસાગર ગુરૂ ગુણ ગાવે. અલી. ૧૨ वैराग्यविषे. (રાગ ઉપરને ) સશુરૂ રવિસાગરની વાણું સાંભળી, હર્ષોલ્લાસે મન મારું ઉભરાય; શોક વિયેગાદિક ચિંતા દૂરે ટળે, માન ગળે મળે સમકિતપદ સુખદાયજો. સગુરૂ. ૧ તન ધન વન બાજ જૂઠી જાણજે, રંગ ને ચટકો મટકો દહાડા ચારજે; આખર ખાલી હાથે જાવું એકલું, ખારો નઠારે એ આ સંસારજો. સદ્ગુરૂ. ૨ આરે જગમાં રાવણુ જેવા રાજવી, કરવ પાંડવ બળીઆ માની ધજો; તે પણ આયુષ્ય ખુટી જતાં ચાલીયા, તે પણ મૂરખ લાગે નહીં તુજ બેધજે. સદ્ગરૂ. ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy