SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ मुनिधर्म विषे. (સુણે ચંદાજી. એ રાગ. ) અલી સાહેલી ગુરૂવાણું, સાંભળતાં હરખીત થાઈએ; ગુરૂ ગુણ નિરખી હરખી, મન આણંદી શિવપુર જાઈએ; ગુરૂ સમતાસના દરીઆ છે, ગુરૂ જ્ઞાનગુણેકરી ભરી છે, સંસાર સમુદ્રને તરીયા છે. અલી સાહેલી. ૧ ભવી જીવને બહુ ઉપકારી છે, મુમતા કુટિલતા વારી છે; માયા મમતાને મારી છે. અલી. ૨ ગુરૂ જંગમ તીર્થ મહાજ્ઞાની, ગુરૂ આતમ ધ્યાનતણું ધ્યાની; શુદ્ધ ધર્મતણું છે ગુરૂ દાની. અલી. ૩ ગોચરીના ષ સદા ટાળે, નિજ આતમ ગુણને અજવાળે; આધાર ગુરૂને કળિકાળે. અલી. ૪ નિભી રંગી વૈરાગી, પરમાર્થદશા ઘટમાં જાગી; મૂછ મમતા પરિગ્રહ ત્યાગી. અલી. ૫ સંયમરથ રહેવા છે ધરી, આતમ ઉપગતણી દેરી; મેહ એર કરે નહીં જસ ચેરી. અલી. ૬ કપટ કરી કીરિયા નહીં કરતા, ઉપસર્ગથકી ગુરૂ નહીં ડરતા; હરતા પાપ ભવજલ તરતા. અલી. ૭ ધુમધામતણું ગુરૂ નહીં રાગી, પરમાત્મદશા અંતર જાગી; ગુણરાગી ત્યાગી સભાગી. અલી. ૮ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy