________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
તેમનામાં ગંભીરતાનેા ગુણ સારી રીતે ખીલ્યેા હતેા. તેમની પાસે હુજારા મનુષ્યો અનેક વાતે ગંભીરતા કહેતા હતા પણ એકની વાત બીજાને કહેતા નહાતા. પેાતાના શિષ્યાને પણ કહેવા લાયક વાતાજ કહેતા હતા અને તેથી પરિણામ એ આવતું હતું કે નકામી ખટપટા ધણી બંધ પડતી હતી અને રાગ-દ્વેષનાં ઘણાં કારણેા સ્વયમેવ નષ્ટ થ જતાં હતાં. શાસ્ત્રમાં ગંભીરતા ગુણની ઘણી સ્તુતિ કરવામાં આવી છે. જે મનુષ્યમાં ગંભીરતાના ગુણ ખીલ્યા હાય છે તે ઘણાઆનું કલ્યાણ કરવાને સમર્થ થાય છે. ગંભીરતા ગુણવાળા સાગર જેવા ગણાય છે અને તેથીજ તેની મહત્તામાં વધારે થાય છે. જેનામાં ગંભીરતાને ગુણ ખીલ્યા હૈાય છે તેવા સાધુની પાસે આવીને ઘણા લોક પેાતાનું પાપ પ્રગટ કરી દે છે અને તેથી તે ધણા લેાકેાને સુધારવા શક્તિમાન થાય છે. શ્રીમદ્ સુખસાગરજી મહારાજમાં ઉચ્ચ પ્રકારની ગંભીરતા હાવાથી ઘણા માણસેાએ તેમની સાથે આવી પોતાના આત્માના સુધારા કર્યાં હતા. તેએ કદિ કાઇની નિદા કરતા નહિ અને કાષ્ઠનાં ગુપ્ત ચર્મ પ્રકાશવાને એક શબ્દ સરખા ખેલતા હતા. આવી ઉત્તમતાથી તેમની મુખમુદ્રા ઉપર ગંભીરતાની છાયા છવાઇ રહેતી હતી અને તેથી તેમના સમાગમમાં આવનારને તેમની ગંભીરતા વિષે સારી ખાત્રી
www.kobatirth.org
For Private And Personal Use Only