________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
જેને પૂર્ણ શ્રદ્ધા હોય છે તે આચાર વિચારમાં પણ દૃઢ રહી શકે છે. તેઓએ ભરણુ પર્યંત જે સાધુના દૃઢ આચાર પાઠ્યા તેમાં ગુરૂની શ્રદ્દા મુખ્ય હતી. તેમનામાં ગુરૂશ્રદ્ધાની એટલી બધી પ્રબળ વાસના હતી કે તેઓ ગમે તે સાધુઓના સમાગમમાં આવતા તાપણુ ગુરૂશ્રદ્ધાની લાગણી સચોટ જળવાઈ રહેતી. ધમની ખાખતમાં શ્રદ્દા એ અપૂર્વ ખળ છે અને તે અપૂર્વ અળ, ગુરૂ-શ્રદ્ધા ઉપર ટકી રહેલું હાય છે.
શ્રીમદ્ સુખસાગરજી મહારાજ ગામેાગામ વિહાર કરતા હતા. તેને એક ગામ પડી રહેવું પસંદ વિહાર. નહતું જ્યાંસુધી ગુરૂ-સેવામાં રહ્યા ત્યાંસુધી તેઓ ગુરૂની આજ્ઞા પ્રમાણે તેમની સાથેજ રહેતા હતા, પેાતાના ગુરૂના સ્વગગમન પછી તેઓએ કાર્તિક માસમાં મેહસાણાથી વિહાર કર્યાં હતા અને પેથાપુરવાળા રવચંદ ગાંધીના સંઘની સાથે તે સિદ્ધાચળ પધારી સિદ્ધાચળની યાત્રા કરી હતી. ત્યારબાદ તેમણે ગિરનારની યાત્રા કરી હતી. ત્યારબાદ ધાબા, ભાવનગર, લીંબડી, વઢવાણ, અને વિરમગામ વગેરે ઠેકાણે વિહાર કરવા લાગ્યા અને ત્યાંથી પાલનપુર જઇ ને સં. ૧૯૫૬ ની સાલનું ચામાસું કર્યું તે સં. ૧૯૫૭ની સાલનું ચામાસું સુરતમાં કર્યું ને ત્યાંથી વિહાર કરીને સં. ૧૯૫૮નું ચોમાસું પાદરામાં કર્યું ને ચેામાસા બાદ ડભોઇ, કાવી, ગંધાર,
www.kobatirth.org
For Private And Personal Use Only