________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
શ્રીમદ્ રવિસાગરજી મહારાજથી બહાર ગમન કરી શકાતું ન હતું, તેથી સર્વ પ્રકારની પાતે વ્યવસ્થા કરતા હતા. તેમજ રવિસાગરજી મહેારાજની તખીયત નરમ હોવાથી આહાર કરતાં વધતું તે પોતે આરાગી જતા હતા. વિસાગરજી મહારાજની આજ્ઞાનુસાર તેઓ પ્રવર્તતા હતા. વૃદ્ધાવસ્થાનાં તેમને જરા માત્ર પણ એછું ન લાગે તેની પૂર્ણ કાળજી રાખતા હતા. મહારાજને માટે ગામમાં ગોચરીએ કરીને તેમને અનુકૂળ જે આહાર મળે તે ગેાચરીને દોષ ટાળીને લાવતા હતા. તેઓ એમ માનતા હતા કે પૂર્વભવના પુણ્યાદયથી ગુરૂ સેવા મળી છે. માટે આ વખતે કેમ ખામી રાખું. શાસ્ત્રમાં વૈયાવચ્ચ ગુણને અપ્રતિપાતી કહ્યા છે. તેને સારાંશ એ છે કે, જ્ઞાન, તપ, જપ, અને ક્રિયા પ્રમુખ ગુણાથી કદાચિત્ પડવાનું થાય છે પણ વૈયાવચ્ચ ગુણથી કદાપિ પડવાનું થતું નથી. વૈયાવચ્ચ કરનાર ઉપર ગુરૂની પૂર્ણ કૃપા રહે છે તેથી તેની પડતી થતી નથી. શ્રીમદ્ સુખસાગરજી મહારાજ સાહેબ એમજ માનતા હતા કે મારામાં ઘણું જ્ઞાન નથી, તપ કરવાની શક્તિ નથી તાપણુ ગુરૂમહારાજની વૈચાવચ્ચ કરીને સંસારમાંથી તરવાનું છે, માટે મારે તો ગુરૂ તેજ આધારભૂત છે. ગુરૂમહારાજની સેવાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે થાડું હાય છે તેાપણુ બહુજ ફાયદો કરે છે એમ તેમના દૃઢ નિશ્ચય હતા તેથી તેમણે એવી
www.kobatirth.org
For Private And Personal Use Only