________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
પ્રાપ્તિ બહુ દુર્લભ છે, તેમ સાધુઓને નિર્દોષ આહારની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજ સાહેબના પાસાં સેવવાથી તેમનામાં એ ગુણ ગુરૂવારનાં ઉતરી આવ્યો હતે. નિર્દોષ ગોચરી બહારવાને લીધે ગુણાનુરાગી અન્ય સાધુઓ તેમની પ્રશંસા કરવા ચૂક્તા નહિ. નિર્દોષ ગોચરી વહોરવાથી ચારિત્ર પરિણામની શુદ્ધિ થાય છે અને વિકથા વગેરે પ્રમાદના દે દૂર ટળે છે તેવી તેમની માન્યતા હતી તેથી ખરેખર તેમના એવા વર્તનથી તેમનામાં પ્રમાદના ઘણા દેષ ટળી ગયા હતા તથા ઘણુ ગુણે ઉત્પન્ન થયા હતા. ગામડામાં જ્યારે ૭-૮ ગાઉને વિહાર થતે અને કોઈ પણ ગામ આવતું ત્યાં થાકી ગયા છતાં તેઓ પોતે ગોચરી વહોરવા, જતા હતા અને પિતાના સાધુઓને પણ ચારિત્રમાં સહાય આપતા હતા. તેથી જે જે ગામમાં તેમને વિહાર થયે છે તે ગામોના શ્રાવકે તેમની ગોચરી હેરવાની રીતની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. છીંકણી કાગળ વગેરે સામાન્ય વસ્તુઓ જોઈતી હોય તો તે પણ પિતે જાતે શ્રાવકના ઘેર જઈ વહોરી લાવતા હતા. કપડાં, વસ્ત્ર પાત્ર વગેરે હેરવાને માટે શ્રાવકોને ઘેર જતા હતા પણ ઉપાશ્રયમાં મંગાવતા નહતા. સંવત ૧૮૫૮ ની સાલનું મારું પાદરામાં કર્યું તે વખતે પાદરામાં એક સોનીની દુકાને કોઈ વસ્તુ લેવા ગયા હતા તેથી
www.kobatirth.org
For Private And Personal Use Only