________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
જેવા સ્વાશ્રયી મહાત્માએ વિરલ દેખાય છે. તે વર્તમાનમાં વિદ્યમાન અને દિવંગત થએલા અનેક સાધુઓના સમાગમમાં આવ્યા હતા. પરંતુ ચારિત્રની આરાધના વિનાની અન્ય કાઇ બાબતમાં તેમણે અન્ય સાધુઓની સાથે ભાગ લીધેા નથી. વૈરાગી, ત્યાગી, શાન્ત, દાન્ત, વૈયાવચ્ચી, વિનયી અને સમભાવી શ્રી ગુરૂરાજના સદ્ગુણાનું પરાક્ષમાં પણ પ્રત્યક્ષ પેઠે સ્મરણ થયા કરે છે. આવા મહાન ક્રિયાપાત્ર ધર્મ કર્મયોગી મહાત્મા ગુરૂરાજનું સદાકાલ સ્મરણ રહેા. તેમના ગુણો સ્વાત્મામાં અને અન્ય વામાં પ્રકટા અને તેઓની પેઠે અન્ય મુમુક્ષુએ તેમની પાછળ પ્રગટી ધર્મની ઝાહેાઝલાલી વર્તાવ. સદ્ગુરૂશ્રી સુખસાગરજી મહારાજમાં સહનશીલતાને અપૂર્વ ગુણ હતો. તેએ ગમે તે થાય શ્રી ગુરૂ સુખસાગ- તાપણુ ક્રોધી થતા નહિ અને કાઇને ૨૭ મહારાજની ગુસ્સા ઉપજે તેવું વચન કહેતા નહિ. સહનશીલતા. તેમણે જે જે ઠેકાણે ચૈામાસાં કયા છે ત્યાં તેમના સમાગમમાં ઘણા શ્રાવકા આવેલા હતા, પણ કોઈની સાથે ઉંચા વચને મેલ્યાનું સંભળાયું નથી. પેાતાના સાધુઓને પણ કંઇ ઉંચા સાદે કહેતા નહિ પણ કંઈ કહેતા તે શાંત રવભાવથી કહેતા હતા. તેમના મુખપર કદી ગુસ્સાનું ચિન્હ દેખવામાં આવતું નહિં.
www.kobatirth.org
For Private And Personal Use Only