________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી તેમાં ઘણું યાત્રામાં હું તેમની સાથે સામેલ હતા. યાત્રાઓ કરતી વખતે તેનામાં આત્મલાસની વૃદ્ધિ થતી હતી. મેસાણમાં વારંવાર પધારી તેમણે ગુરૂપાદુકાની યાત્રા કરી હતી. ગુરૂમહારાજ અનેક ધર્મક્રિયા પ્રવૃત્તિમાં અડગાપણું,
સ્થિરતાપણું, નિપપણું, વિધિપૂર્વક ધર્મકર્મયોગી. આરાધક્ષણું, અને તત્પરપણું હતું
તેથી તેમને ધર્મ કર્મયોગી એ પદથી સંબોધવામાં આવે તેમાં કઈ અતિશક્તિ જણાતી નથી. ગુરૂગીતામાં કરેલી ગુણની સ્તુતિ પ્રમાણે તેઓશ્રીમાં અનેક ગુણે પ્રગટયા હતા તેથી વારંવાર તત્સંબંધી પિષ્ટપેષણ કરવું તે અયોગ્ય છે. અહિંસા, સત્ય, અસ્તેય, આજન્મ બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ, રાત્રિભોજન ત્યાગ આદિ અનેક વતની જીવતા મૂર્તિસ્વરૂપ શ્રી સરરાજની જેટલી સ્તુતિ કરવામાં આવે તેટલી જૂન છે. તેમનાં પાસાં સેવીને તેમનામાં પ્રકટેલા અનેક ગુણોને અનુભવ કર્યો છે. દીક્ષાથી તે હેત્સર્ગ પર્યન્તના જીવનકાલમાં તેમણે કેઈની સાથે કોઈ પણ સ્થળે ક્લેશ કર્યો હોય તેવું જાણ્યું નથી તેમજ અન્યને કંઈ ખોટું લાગે એવું બેલતાં કદાપિ મેં તેમને દેખ્યા સાંભળ્યા નથી. કેઈ પણ જાતની રાગદ્વેષની ખટપટમાં તેમણે અંશમાત્ર પણ ભાગ લીધે નહતા. તેમના
www.kobatirth.org
For Private And Personal Use Only