________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
લિક સૂત્રને સ્વાધ્યાય કરી જતા હતા. દશવૈકાલિકનાં દશા
ધ્યયન તેમના મુખે હતાં. કેટલાક પયનનો પણ મુખથી તેઓશ્રી સ્વાધ્યાય કરતા હતા. તેમને ઘણાં સ્તવને અને સઝા આવડતી હતી. સાંજનું પ્રતિક્રમણ કર્યા બાદ નવ તત્ત્વાદિક પ્રકરણને સ્વાધ્યાય કરી જતા હતા. બાસઠીયા યંત્રો વગેરે ઘણું યંત્રોનું તેઓશ્રી પરિવર્તન કર્યા કરતા હતા. જ્ઞાનાભ્યાસી સાધુઓને સહાય આપવામાં તેઓશ્રી શરા હતા. તેઓશ્રી અન્ય સાધુઓ અને સાધ્વીઓને ચારિત્ર પાળ
વામાં સહાય આપવા દરરેજ તત્પર સહાય, રહેતા હતા. ચારિત્રમાં શિથિલ થના
રાઓને તેઓશ્રી પાછા ઉત્સાહિત કરી સહાય આપી ઠેકાણે લાવતા હતા. સાધુઓ અને સાધ્વીઓને વસ્ત્રાદિ જે જે સંયમનાં ઉપકરણની જરૂર હોય તે ગમે ત્યાંથી ચાચી લાવીને આપતા હતા. તેમના ચારિત્રથી આક
ઈને જે જે વસ્તુઓને અજેના માટે તેઓ માગતા તે તે વસ્તુઓને બહુ ભાવથી શ્રાવકે તેમને વહેરાવતા હતા. રાગી, સીદાતા સાધુઓને તેઓ બનતી સહાય આપવા માટે આ ત્મભોગ આપતા હતા. ગમે તે ગચ્છના સાધુઓને માંદગી થતાં તેઓને સ્વાત્માવત ગણું તેમની સેવા કરતા હતા. સ્વગુરૂની સેવાથી તેમનામાં અપૂર્વ સેવા ગુણ પ્રગટ હતિ.
www.kobatirth.org
For Private And Personal Use Only