________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાને પ્રસંગ મને સમાગમ વગર મહારાજ
૧૫૩ ક્રોધ હોય એવું જણાતું નહોતું. તેમણે ક્રોધના પરિણામની ઘણું મન્દતા કરી હતી. ગમે તેવા ક્રોધના પ્રસંગોમાં પણ તેઓ શાન્તિમય દેખાતા હતા. ગમે તેવા મનુષ્યને ક્રોધ થયા વિના રહે નહિ એવા પ્રસંગોને તેમણે સહ્યા છે એવા ઘણું પ્રસંગોને અમારી નજરે દેખેલા છે તેમાં પણ તેઓ જાણે કઈ છેજ નહિ એવી દશામાં દેખાતા હતા. તેમના પરિમિત ઉપયોગી સંભાષણથી અન્ય મનુષ્યને ક્રોધ ઉત્પન્ન થવાને પ્રસંગ મળતું નહતા. તેમણે અમ વગેરે તપ કયાં છે તે વખતે તેમના સમાગમમાં હું હતું. તપસીને કોધ થાય એ પ્રાયઃ સ્વાભાવિક છે. પણ ગુરૂ મહારાજની તેવી સ્થિતિમાં પણ તેમને ક્રોધ થતો નહતા. તેમને ભાષા સમિતિને ઉપગ એવો હતો કે વારંવાર તેની યાદી આવે છે. પિતાની ભૂલ માટે તેમણે કદિ પક્ષપાત કર્યો નથી અર્થાત તે બાબતને તેમણે કદાગ્રહ કર્યો નથી. પિતાની ભૂલ માટે હાનું બાળક કંઈ કહે તે તેને પણ તેઓ સ્વીકાર કરતા હતા.
પયાસ વિગેરે ઘણું સાધુઓને મેં દેખ્યા છે. પણ તેમાં ક્રિયાની બાબતમાં તે તેમને પહેલે નંબર આવે છે. વૈરાગ્ય અને ત્યાગને ગુણ તે તેમને દેખતાં ભકતને હૃદયમાં અસર કરતે હતે. શાસ્ત્ર વાંચીને વૈરાગ્ય ત્યાગ સંબંધી અન્યને અસર ન કરી શકાય તે અસર ખરેખર તેમને
www.kobatirth.org
For Private And Personal Use Only