________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયજી, વિમળના ઉપાશ્રયના પંન્યાસજી સાભાગ્યવિમલજી, લવારની પેાળના મુનિરાજશ્રી સિદ્ધિવિજયજી અને તિલકવિજયજી વિગેરે સાધુએ ૨૫-૩૦ તે આશરે હતા તથા સાધ્વીએ ૭પ તે આશરે હતી. મહારાજશ્રી જે ઠેકાણે કાળધર્મને પામ્યા હતા તેજ ઠેકાણે ચામુખને પધારાવવામાં આવ્યા હતા. દેવવંદનની વ્યાવહારિક ક્રિયાની વ્યવસ્થા શેઠાણી ગંગાબાએ કરી હતી. સર્વ સાધુએ ગાળ સરકલના આકારે ગાડવાઈ ગયા હતા. સર્વ પન્યાસેાની અનુમતિથી પભ્યાસ ગુલાબવિજયજીએ દેવવંદનના આરંભ કર્યાં હતા અને પુછ્યાસ સાભાગ્યવિમળજી આદેશ માંગતા હતા. મુનિરાજશ્રી બુદ્ધિસાગરજીએ થયા તથા છેવટે માટી શાન્તિ કહી હતી. શાંતિપૂર્વક અને વિધિપૂર્વક દેવવંદનની ક્રિયા પૂર્ણ થઇ હતી. સર્વ ઉપાશ્રયના સાધુએ આજ વખતે ભેગા થઇને દેવવંદનની વિધિ કરતા પ્રેક્ષકાના જોવામાં આવ્યા હતા. આવી રીતે સર્વ સાધુએ ભેગા થઇને દેવ વાંદવાનો પ્રસંગ આજેજ જોવામાં આવ્યેા હતો. પાયચંદ ગચ્છના સાધુઓ——ભાયચંદ જીના શિષ્યા ક્રિયા કરતી વખતે આવ્યા હતા અને બ્લિગીરી જાહેર કરી હતી. આવી રીતે સાધુસાધ્વીએએ ભિન્ન ભિન્ન ઉપાશ્રયના એકત્ર મળને દેવવંદનની ક્રિયા કરી હતી તે પ્રસંગ અપૂર્વ આકર્ષણીય હતા.
For Private And Personal Use Only