________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
સાધુઓએ દેવવંદન કર્યાના અને ગૃહસ્થાના સંધોના ઘણે સ્થળે પાખી પાડવાના સમાચાર મળ્યા છે. જેમાં નીચલાં સ્થળેા છેઃમુંબાઈ, પાટણ, પાલણપુર, વીજાપુર, માણસા, પ્રાંતીજ, મેસાણા, ખેરાલુ, વડનગર, ગોધાવી, માણસા, વીરમગામ, રાણપુર, સુરત, આગ્રા, પાદરા, યેવલા, પેથાપુર, ચાણુસમા, સાણું, અને રામપુરા વગેરે. તેમના શરીરને પાલખીમાં બેસાડવામાં આવ્યું અને જ્યારે સંધે તે ઉપાડવા માંડી ત્યારે નગરશેઠ કસ્તુરભાઇ મણીભાઇ, શે મણિભાઇ દલપતભાઇ, શેફ જગાભાઇ દલપતભાઇ, ઝવેરી લલ્લુભાઈ રાયચંદ,રોડ મેહનલાલભાઇ મુલચદભાઈ, બાબા સાહેબ, શેઠ ચીમનભાઇ કાળીદાસ. ઉમાભાઈ શે: પનાલાલ ઉમાભાઇ, શેડ મેાહનલાલ લલ્લુભાઇ, શેડ સાંકળચંદ મેાહનલાલ ઝવેરી, મગળભાઈ તારાચંદ, શેડ સારાભાઇ છેોટાલાલ, શેડ ચીમનભાઈ લાલભાઈ, શેડ સારાભાઇ ડાહ્યાભાઈ, ઝવેરી ડાહ્યાભાઇ કપુરચંદ, ઝવેરી બાપાલાલ નાહલશા, શેડ લાલભાઇ ચુનીલાલ, શા. માણેકલાલ જેઠાભાઇ, જેસીંગભાઇ મનસુખભાઇ, ઝવેરી કેસવલાલ ઉમાભાઈ, કેસવલાલ ગોકળ અને વીરચંદ ગેાકળ ભગત વગેરે તથા ખેડીગના સર્વે વિધાર્થીઓ હાજર હતા. નગરશેઠ કસ્તુરભાઇ મણીભાઈ એ દુણી પકડી હતી. પાછળથી શેઠ મણીભાઇ દલપતભાઇએ ઉપાડી હતી ત્યાર બાદ અન્ય ગૃહસ્થાએ ઉપાડી હતી. મહારાજ
www.kobatirth.org
For Private And Personal Use Only