________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭ વખતની પ્રતિક્રમણ ક્રિયા અને ગુરૂ વંદના હતી. પ્રતિક્રમણ થયા બાદ રાત્રે સ્તવન સજા વગેરે સાંભળવા લાગ્યા. લગભગ રાત્રે અગિયાર વાગે તેમના શરીરમાં કફને ઉપાડ થયે. બેલતાં કફ અટકાવ કરવા લાગે. રાત્રીના બે વાગે નવકારવાળી દરરેજના અભ્યાસ પ્રમાણે ગણવા માગી. નવકારવાળી ગણતાં પડી જવાથી મને આપીને કહ્યું કે, લે આ તું સદાકાળ ગણજે. મેં ગુરૂની છેલ્લી વખતની ભેટને પૂર્ણ માન અને ભાવથી સ્વીકારી લીધી. રાત્રીના ત્રણ વાગ્યાથી બેલવાનું બંધ થયું. પ્રાતઃકાળમાં ટેન્ડર્ડ સાડાઆઠ વાગ્યાના આશરે તેમણે અનશનપૂર્વક પિતાના સ્કૂલ શરીરને ત્યાગ કર્યો, અને સ્વર્ગતિભા થયા. ધર્મક્રિયા ગરૂ૫ એક મહા પ્રકાશી તાર થી જૈન શાસનરૂપ આકાશ મંડલમાંથી ખરી પડી અદશ્ય થયા. તપ અને ધર્મ ક્રિયાવડે આત્મ સાધન સાધનારા એવા એક ક્રિયા ગીગુરૂની ખોટ પડી. આહા કે તેમને વૈરાગ્ય ! કે તેમને સરલ ભાવ ! અહા કેવી તેમની ધર્મ ક્રિયાપરાયણતા ! આવા ગુરૂવચ્ચેનું શરીરાવસાન લખતાં હસ્તમાં લેખિની રહેતી નથી. તેમને ગુણેનું સદા સ્મરણ રહે. તેમની હનુમતિ હૃદય આગળ ખડી રહીને મનપણે સદા ઉપદેશ આપતી રહે !!તેમની ભક્તિ પક્ષમાં તેમના ગુણોને પ્રકટાવનારી થાઓ.
www.kobatirth.org
For Private And Personal Use Only