________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫
કંઈક સ્વસ્થ જણાવવા લાગી. અશાડ વિદ એકમના રાજ પ્રાતઃકાળમાં કંઇક સ્વસ્થતા માલુમ પડી. પાસેના શેઠ જેઠાભાઈ ગુલાબચંદના ધરસુધી સેાજા નરમ પડવાથી કાચલીમાં પાણી વહેારવા માટે ગયા. સાધુઓએ કહ્યું કે આપશ્રી આવી સ્થિતિમાં જાઓ તે ઠીક નહિ, ત્યારે તેમણે કહ્યું કે મને પડી રહેવાથી કાવતું નથી. આ તેમન' તેમના હાથે વહેારવાનુ છેલ્લું કૃત્ય હતુ. એકમની સાંજે તેમના શરીરમાં શ્વાસના ઉપાડ થયા. વૈધાએ હાથ ખંખેર્યાં. ભાવીભાવ આગળ કાઇનું કંઈ ચાલતું નથી. સર્વ સાધુએ તેમની પાસે એસી રહેવા લાગ્યા. રાત્રે શ્રાવકા પણ તેમની પાસે સુ રહેવા લાગ્યા. ખીજના દિવસે અમદાવાદ શહેરમાંના સર્વ ઉપાશ્રયના સાધુએ મળવા આવ્યા. મન્દમન્દ શબ્દ ગુરૂશ્રી તેમને હૃદયના શુદ્ધ પ્રેમથી આવકાર આપતા હતા. શેઠ મણિભાઈ દલપતભાઈ, શેઠ જગાભાઈ, શેઠાણી ગંગા મેન તથા અમદાવાદના અનેક ગુણાનુરાગી શ્રાવકા તેમની પાસે આવીને બેસવા લાગ્યા. તેમની છબીનાં દર્શન કરવાને માટે
શેડ મણિભાઇ વગેરેની તથા સાધુઓની ઇચ્છા હૈાવાથી મહારાજને છબી લેવા વિનંતિ કરી. ગુરૂ મહારાજે બિલકુલ એ વાતને સ્વીકારી નહિં. તેથી છાનામાના છી લેવા પ્રય ત્ન કરેલા પણ તે નિષ્ફળ ગયા, અપારના ચાર વાગે સાધુ
www.kobatirth.org
For Private And Personal Use Only