________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨૩
કરવામાં સદા તત્પર રહેશે. મનુષ્યાની સાથે ગપ્પાં મારીને નકામા કામેા કાળ ગાળતા નહિ. આગમાના અધ્યયનવડે આગમાનું જ્ઞાન પ્રાપ્ત કરશે! તો ચારિત્ર પાળી શકશેા. આગમેના જ્ઞાનવડે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રેમાણે ચારિત્ર પાળી શકાય છે. આગમરૂપ દીપકવડે પંચમકાળરૂપ અંધકારમાં મેક્ષમાર્ગમાં ચાલી શકાય છે. ગીતાર્થની આજ્ઞાએ હલાહલ વિષ પીવું પણ અગીતાર્થની આજ્ઞા એ અમૃત પીવું પણ સારૂં નથી, ઈત્યાદિ ઉપદેશમાલાનાં કથનના સાર એ છે કે ગીતાર્થ ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલવું. વસ્ત્ર, પાત્ર, અને પુસ્તકા વગેરે પર મૂર્છા ધારણ કરવી નહિ. ગચ્છના સાધુઓને ઉપયોગ માટે વસ્ત્ર-પાત્રાદિકના ઉપયોગ કરવા. શરીર શાબા ઇત્યાદિનો ત્યાગ કરવા. બ્રહ્મચર્યની નવ વાડા પાળવા માટે સદા પ્રયત્ન કરવો જોઇએ. જે નવ વાડને પાળે છે તેજ બ્રહ્મચર્યનું સંરક્ષણ કરી શકે છે, માટે વ્યવહારને માન આપીને બ્રહ્મચર્યની નવ વાડે! પાળવા સદા તત્પર રહેવું. ગામેગામ વિહાર કરવાથી ચારિત્રની શુદ્ધિ બની રહે છે. “વહેતાં પાણી નિર્મલાં, ઠરતાં ગંદા હાય; સાધુ વિચરતા ભલા, ડરતા શિથિલ ોય.
એ કહેવત અપેક્ષાએ અક્ષરશઃ ખરી છે. “એક સ્થાનમાં ધણું રહેવાર્થી શ્રાવકાની સાથે રાગના પ્રતિબન્ધ થાય છે અને
www.kobatirth.org
For Private And Personal Use Only