________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
સંપીને વર્તશે ત્યાં સુધી તમે ચડતીમાં આગળ ગતિ કરી શકશે, એમાં જરા માત્ર શંકા કરવી નહિ. ગમે તેવા પ્રસંગે સ્વસંધાડામાં ફાટફુટ ન થાય અને પરસ્પર સંપ રહે એમ વતીને ચાલશે એવી મારી આજ્ઞા છે. સર્વસાધુઓ અને સાધ્વીઓએ સંધાડાના નાયકની આજ્ઞામાં વર્તવું. જ્યાં સર્વે મોટાઈ ઈચ્છે છે અને જ્યાં સર્વે પિતાપિતાને મોટા માને છે તથા સ્વેચ્છાએ વર્તે છે, તે ટેળા(વૃન્દ)ને નાશ થાય છે. અન્ય કદિ પિતાના સમુહમાં ફાટફુટ પડાવાઈ છે, યુક્તિ કરે તે પણ કદિ કોઈએ કુસંપથી જુદા પડવું નહિ. આપણું ગુરૂ અને તેમના ગુરૂએ ગુરૂની પરંપરા જે પ્રમાણે પ્રવર્તાવી હતી અને સ્વાત્માનું તથા અન્ય જીવોનું કલ્યાણ કર્યું હતું તે ધ્યાનમાં રાખીને પરંપરાએ તે પ્રમાણે વર્યા કરશે, તેમાં કદિ શિથિલ્ય લાવશે નહિ. ચારિત્રની પ્રતિષ્ઠા એ મોટામાં મેટું ધન અને પ્રાણ છે તેને નાશ થતાં મૃતકના સમાન બાકોની શોભા છે. માટે ચારિત્ર પાળવામાં સદા તત્પર રહેશે. સંઘાડાના નાયકની આજ્ઞા પ્રમાણે ચારિત્ર પાળવામાં અને ગામોગામ વિહાર કરીને જૈન શાસનની શેભાની વૃદ્ધિ કરવામાં તત્પર રહેશે. સાધુઓ ! આ દુષમકાળ છે. સારી વસ્તુઓની હાનિ થતી જાય છે માટે જેટલું આત્મહિત કરી શકાય તેટલું કરવામાં પાછી પાની કરતા નહિ. સાધુઓ ! તમે આગમનું અધ્યયન
www.kobatirth.org
For Private And Personal Use Only