________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
સાધુ ચારિત્ર ક્રિયાઓમાં લાગી રહે છે તે અનેક પ્રકારના પ્રમાદવાળી અનેક ખટપટોથી દૂર રહી શકે છે. મનરૂપ માંકડાને આત્માના ગુણમાં રમાવવાને માટે પ્રતિ લેખનાદિ ક્રિયાઓની અત્યંત આવશ્યકતા છે. જે સાધુ પિતાની દરરોજની ચારિત્ર ક્રિયા પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેને પરભવમાં પવાને સમય મળી શકતું નથી. સંવરભાવની વૃદ્ધિ કરનાર એવી ચારિત્રની ક્રિયાઓમાં સદા લક્ષ્ય રાખવું અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી.
સાધુઓ ! સાધુપણાનું મુખ્ય કર્તવ્ય ખરેખર જ્ઞાન, દર્શન અને ચારિત્રવડે પિતાના આત્માની સાધના કરવાથી છે. રાગ દ્વેષને નાશ કરે એજ સાધનું મુખ્ય કર્તવ્ય છે. राग द्वेष के त्याग बीन, मुक्तिको पद नाहि, कोटी
ટો લઇ ત , ૩ ૩૪ થારૂ પિતાના આત્માને રાગ દ્વેષવડે મલીન કરે અને પોતે નિમિત્તરૂપ બનીને અન્ય મનુષ્યોના આત્માઓને મલીન કરાવવા તથા તેવા કારણેની અનુમોદના કરવી કે જેથી રાગ દ્વેષની વૃદ્ધિ થાય એવા કારણોથી દૂર રહેવાય છે ત્યારે ચારિત્રની આરાધના કરી શકાય છે અને રાગ દ્વેષને નાશ કરી શકાય છે. અનેક વર્ષ સુધી પાળેલા ચારિત્રને રાગ અને દ્વેષ નષ્ટ કરી દે છે. રાગ અને દેષ ન થાય એવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સાધુએ
www.kobatirth.org
For Private And Personal Use Only