________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
ઉપદેશ.
ગુરૂના અંતિમ વાતા કરવી નિહ. કોઇની પરાક્ષમાં પણ નિદા થાય એવું વધ્યું નહિ. વિકથા કરનાર મનુષ્યાના પરિચયમાં આવવું નહિ, તેમજ વિથા થાય એવા પ્રસંગ લાવવા નહિ. એવી રીતે પ્રવૃત્તિ કરવાથી આત્મકલ્યાણ થઇ શકે છે. કોઈની હુલના થાય એવી મન, વચન અને કાયાથી પ્રવૃત્તિ સેવવી નહિ. જે અન્યનું ખુરૂ ચિંતવવા કાઈ જાતને મનમાં સંકલ્પ કરે છે, તેનુંજ પ્રથમ તા ખુરૂ થાય છે. સાધુઓના ધર્મ તે એ છે કે સર્વ
પર સમભાવ ધારણ કરવા, ન્યાય વ્યાકરણાદિ શાસ્ત્રમાં અત્યંત વિદ્વાન થવા માત્રથી સમભાવ પ્રાપ્ત થતા નથી. સમભાવ પ્રાપ્ત કરવાને વ્યાકરણ આમમ વગેરે કારણેા છે. સાધ્ય દૃષ્ટિ વાતે સમભાવની પ્રાપ્તિ થાય છે. સાધુ ધર્મ પ્રમાણે વર્તવાને સદા અપ્રમત્ત રહેવું જોઇએ. રૂક્ષपुव्वी आहारगाय, मणनाणी वीयरागावि, हुतिपमाચપવત્તા, યવંતમેવ ચડ્યા ॥૨॥ ચતુર્દશપૂર્વી, આહારક, મન:પર્યવજ્ઞાની અને અગિયારમા ગુણુસ્થાનકચિંતવીતરાગે દિ પ્રમાદને વશ થાય છે તે ચતુર્ગતિમાં પરિભ્રમણ કરનાએ થાય છે. નિંદા, વિકથા વગેરે પ્રમાાના વશમાં પડવાથી ચતુર્દશપૂર્વધારકો વગેરેની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે આ કાળમાં ગમે તેવા સાધુ
www.kobatirth.org
For Private And Personal Use Only