________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫
પણ એક જાતને સ્વાર્થ સાધક ઉપાય અવમેધે છે. કાળની ગતિ ગહન છે. એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવા. પ્રમાદ એ પોતાના આન્તરિક શત્રુ છે. ધર્મનાં આવશ્યક કર્તામાંપ્રવૃત્ત થને પ્રમાદને ત્યાગ કરવા. મેં તેમને કહ્યું કે આપશ્રીએ સારી રીતે ચારિત્રને આરાધ્યું છે, તેના ઉત્તરને ગુરૂશ્રીએ જણાવ્યું કે ગુરૂની કૃપાથી જે કંઈ પળાય તે પાળ્યું છે. કેવલી ભગવાત્ સ્વીકારે તે ખરું. પૂર્વ પુરૂષાની આગળ આપણે શા હિસાબમાં ? ભગવાનની જે જે અંશે આના પળાય હાય તે તે અંશે સારૂં. આવા તેમના સાદા લઘુતામય શોથી તેમના આત્માની આન્તરિકદશાના ઉચ્ચ ખ્યાલ સહેજે જણાઇ આવે છે. પૂર્વ પુરૂષોની આગળ મારા જેવા પામરની ગણુતરી શી ? વીતરાગ ભગવાનની આજ્ઞાની પ્રાપ્તિ થાએ આ તેમના મુખમાંથી રાત્રે વાતચિત કરતાં પ્રસંગાપાત્ત હેદચેાદગારા નીકળતા હતા. તેમણે કૃપા કરીને હળવે હળવે ઉપદેશામૃત વહેવરાવતાં જણાવ્યું કે મનુષ્ય જીવનમાં ઘણાં વિઘ્નો છે, પડવાનાં ઠેકાણાં ઘણાં છે, ચડવાનાં સ્થાને ચેડાં છે. અર્થાત પ્રમાદયોગે આત્માન્નતિના હેતુ તરફ્ લક્ષ્ય આપીને મેક્ષ માર્ગમાં આગળ વધવું એ દુષ્કર કાર્ય છે. માટે આત્મકલ્યાણ પ્રતિ વિશેષ લક્ષ દેવું. વિકથાએથી પડવાનું થાય છે. સાધુ ધર્મનું પાલન કરવું હાય તો કાઇની સાથે નકામી
.
www.kobatirth.org
For Private And Personal Use Only