________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
ચક્રવર્તિઓ અને તીર્થકરે જેવા પણ બચતા નથી તે તારે અને મારે તે શે ભારે કાળ કેઈને છેડનારનથી. મેહની ઘેનમાં ઉધેલું જગત કાળને ભય ન ગણે તેથી કાળ કંઈ તેને નાશ કરવા બાકી રાખતા નથી. સર્વને જવાનું છે, કેઈ આ વિશ્વમાં અમર રહેવાનું નથી. અમૂલ્ય એવો મનુષ્ય જન્મ પામીને ધર્મની આરાધના કરવી તેજ સારભૂત છે. મનુષ્યવ, શુચિ શ્રદ્ધા, સંયમ અને ચારિત્રમાં વિર્ય ફેરવવું એ ચાર વસ્તુઓ દુર્લભ છે એમ શ્રી વીરપ્રભુએ કહ્યું છે, માટે એ ચાર વસ્તુઓની સામગ્રી પામીને જે પ્રમાદ કરવામાં આવશે તો ભવચકમાંથી છુટી શકાશે નહિ. આ જગતમાં તેજ છ ગણાય કે જેણે આ ચાર બાબતોમાં સ્વછવન પૂર્ણ કર્યું હોય. આ સંસારમાં જન્મીને ધર્મમાં જીવન ગાળવાની જરૂર છે. પરની પંચાતમાં ન પડતાં પિતાના કલ્યાણ પ્રતિ વિશેષ લક્ષ દેવું જોઈએ. આ કલિકાળમાં ગુણને ગ્રહણ કરનારા અલ્પ જીવો હોય છે. અન્યને ઉપદેશ પૂર્વે પિતાના આત્માનું પાદિકમાં પરિ. સુમન ન થાય એ ખાસ સ્મૃતિમાં રાખવું. ચાર કષાયે ખરેખર જેની પાછળ લાગ્યા છે તેથી તેઓને સત્યને ઉપદેશ સુપુ
દય વિના અસર કરી શકે તેમ નથી. પામરજીવો ધર્મનું પરમરહસ્ય સમજી શકતા નથી અને તેથી તેઓ ધર્મના ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળા થતા નથી. તેઓ વ્યાવહારિક દષ્ટિએ ધર્મને
www.kobatirth.org
For Private And Personal Use Only