________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
સંબંધી કેટલીક બાબતાની મને (લેખકને) ભલામણુ કરવા લાગ્યા. પરભવમાં જવાની તૈયારીએની તેમને જાણે ખબર પડી હોય તેમ તેઓએ જાહેર કર્યું. આ વખત મોંદગીમાંથી તેઓ અચશે નહિ એમ મને પણ કંઈ સ્ફુરણ થવા લાગ્યું. આ વખતે માંદગીથી ગુરૂ મહારાજશ્રીનું શરીર લેવાઈ ગયું હતું. આવી સ્થિતિમાં પણ તેઓશ્રી રાત્રે દશવૈકાલિકની ગાથાઓનું હળવે હળવે ગેાખીને મનન કરતા હતા, અને મને તેઆશ્રી તેને અર્થ કરવા સૂચવતા હતા.
અષાડ સુદિ ચાદશની રાત્રીના લગભગ બાર વાગી ગયા હતા. હું તથા એ બીજા સાધુ જાગતા હતા. તેમની સ્થિતિ આવા પ્રકારની દેખીને તથા તેમનું ચારિત્ર્ય હૃદય આગળ તરી આવવાથી ગુરૂ પ્રીતિના યેાગે મારા મનમાં કંઈ લાગી આવ્યું, અને તેથી છાતી ભરાઈ આવી. આવા ગુરૂ મહારાજના વિ યેગ અરે સહેવા પડશે. ગુરૂ માથે હોય છે ત્યારે શિષ્યની માનસિક દશા જે હોય છે, તે શિષ્ય જ જાણવા સમર્થ અને છે. ગુરૂશ્રીએ શબ્દોદ્રારા મ્હારા હૃદયના ઉછાળા જાણી લીધે, અને મને શાંત કરવા આશ્વાસન આપી કથવા લાગ્યા કેન્દ્ર તું કેમ દિલગીર થાય છે, તને શાક કરવા ઘટતા નથી, સર્વજીવા જન્મે છે અને મરે છે, ભવમાં કર્મના ચેાગે સર્વ વેા જન્મ, જરા અને મરણુની રેંટમાળમાં કર્યા કરે છે. ઈન્દ્રો,
.<"
www.kobatirth.org
For Private And Personal Use Only