________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ તાજે છે. ચાણસમામાં ચોમાસું પૂર્ણ કર્યા પશ્ચાત તેઓશ્રી સંખેશ્વરજીની યાત્રા કરવા પધાર્યા. સંખેશ્વરથી ભયણું તરફ થઈ તેઓશ્રી ગેધાવી થઈ સાણંદમાં શ્રાવિકાને દીક્ષા આપવા પધાર્યા. સાણંદમાં શ્રાવિકાને દીક્ષા આપ્યા બાદ તેઓશ્રી મહે
સાણુ પધાર્યા. મહેસાણામાં મેતિલાલને સ, ૧૯૬૮ નું પાટ- દીક્ષા આપી અછતસાગરજીના શિષ્ય માં ચોમાસું કર્યા અને તેમનું મહેન્દ્રસાગર નામ
* સ્થાપ્યું. ત્યાંથી તેઓશ્રી પાટણ પધાર્યા. પાટણના સંઘના આગ્રહથી પાટણમાં ચોમાસું કરવા નિશ્ચય કર્યો. મુનિશ્રી અજીતસાગરજી સુરતથી વિહાર કરી ગુરૂમહારાજની આજ્ઞા લેઈ સાણંદમાં ગુરૂવચ્ચે શ્રી સુખસાગરજી મહારાજને આવી મળ્યા અને ગુરૂમહારાજની સાથે વિહાર કરી પાટણમાં ચેમાસું કર્યું. પાટણમાં પચ્ચાસ ચતુરવિજયજીનું પણ
માસું થયું. ઘણું સાધુઓએ યોગોવહનની ક્રિયાઓ કરી. પભ્યાસ ચતુરવિજયજી પાસે ઋદ્ધિસાગરજી તથા અછતસાગરજીએ કેટલાક સૂત્રને વેગ વહ્યા. ગુરૂ મહારાજશ્રી સુખસાગરજીએ સર્વ સાધુઓની સારી રીતે સંભાળ રાખી. ગુરૂ મહારાજની આજ્ઞાથી મુનિશ્રી બુદ્ધિસાગરજી મુંબાઈથી વિહાર કરી સુરતમાં આવ્યા અને ત્યાંથી વિહાર કરી જયડિયા, પાલેજ, દરાપુરા, પાદરા, ઉમેટા, બારસદ, કાવીઠા,
www.kobatirth.org
For Private And Personal Use Only