________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮ સુદર્શન ચરિત્ર વગેરે ગ્રન્થને વ્યાખ્યાનમાં વાંચીને સુરતના ભવ્ય જૈનેને અત્યંત લાભ આપે. ગુરૂમહારાજ શ્રી સુખસાગરજીએ પાટણમાં ચોમાસું પૂર્ણ થતાં પાલણપુર તરફ વિહાર કર્યો અને ત્યાં ઉપધાન કરાવ્યાં. પાલનપુરથી વિહાર કરીને તેઓશ્રી પાટણમાં પધાર્યા અને ત્યાંથી ચાણસમાના સંઘના આગ્રહથી મહત્સવપૂર્વક ચાણસમામાં પ્રવેશ કરી ત્યાં ચોમાસું કર્યું. ગુરૂમહારાજની આજ્ઞાથી શ્રી બુદ્ધિસાગરજી વગેરે સાધુઓએ મુંબાઈ તરક વિહાર કર્યો અને સં. ૧૮૬૭ ના માઘ સુદિ પૂર્ણિમાના રોજ મુંબાઈમાં સંઘના મેટા સામઈયા મહત્સવપૂર્વક પ્રવેશ કર્યો. ગુરૂ
મહારાજની આજ્ઞાપૂર્વક મુંબાઈ સંધસં. ૧૯૬૭ નું ચા- ના આગ્રહથી શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ શુસમામાં ચે- મુંબાઈમાં ચોમાસું કરી દશવૈકાલિક માસું. વગેરેના વ્યાખ્યાનથી મુંબાઈને શ્રાવકે
અને શ્રાવિકાઓને સમ્યગ બેધ આ . ગુરૂમહારાજ શ્રી સુખસાગર મહારાજને ચાણસમામાં શરીરે મહાવ્યાધિ લાગુ પડ્યો પણ તે દવાઓથી શાન્ત થયો. ચાણસમાના શ્રાવકને ગુરૂમહારાજે પ્રતિબોધ આપી ધર્મમાં સ્થિર કર્યા. ચાણસમાના શ્રાવકોને ગુરૂમહારાજના ચોમાસાથી અપૂર્વ લાભ મળે તે હજી તેમના સ્મરણમાં
www.kobatirth.org
For Private And Personal Use Only