________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
અમદાવાદમાં પચાસ ભાવવિજયજીની પાસે મુનિ અજીતસાગર જીની વડી દીક્ષા થઈ. ચોમાસું સુખશાન્તિથી પૂર્ણ થયા પશ્ચાત સુરતના ઝવેરી વણચંદ ધર્મચંદ વગેરે સંઘના આગ્રહથી ગુરૂમહારાજે શ્રી બુદ્ધિસાગરજી વગેરે સાધુઓને સુરત તરફ ચોમાસું કરવા આજ્ઞા ફરમાવી. શ્રીમદ્ બુદ્ધિસાગરજી સ્વશિષ્યો અમૃતસાગર, અજીતસાગર વગેરે સાધુઓની સાથે શત્રુંજયની યાત્રા કરવા પધાર્યા. પાલીતાણામાં અઢાર દિવસ રહ્યા અને શત્રુંજયની પૂર્ણભાવે યાત્રા કરી. પાલીતાણામાં હીરસાગરજીની દીક્ષા થઈ. પાલીતાણાથી, વળા, ધોલેરા, ખંભાત, પાદરા, દરાપુરા, પાલેજ, જનેર, જઘડીયા અને કઠોર વગેરે ગામમાં ઉપદેશ દેવાપૂર્વક સુરત સંધના કરેલા મેટા ઉત્સવપૂર્વક સુરતમાં પ્રવેશ કર્યો. સુરતમાં ઉપદેશ આપી ઉહાળાની ઋતુમાં એક માસ ડુમસમાં રહી સં. ૧૮૬૬ નું ચોમાસું સુરતમાં કર્યું. ગુરૂમહારાજશ્રી સુખસાગરજીએ પાટણમાં સંધના આગ્રહથી સાગરના
ઉપાશ્રયમાં ચોમાસું કર્યું. પાટણના સં. ૧૯૬૬ પાટણમાં સંઘને ગુરૂમહારાજના અપૂર્વ બેધથી ચામામું અત્યંત ધાર્મિક લાભ મળે. ગુરૂભક્ત
શ્રી સુખસાગરજી મહારાજના ઉપદેશથી અનેક ધાર્મિક સુધારા થયા. સુરતમાં મુનિશ્રી બુદ્ધિસાગરજીએ મુનિ સંમેલનમાં ભાગ લીધે. અધ્યાત્મસાર,
www.kobatirth.org
For Private And Personal Use Only