________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪ આપી અદ્ધિસાગરજી નામ આપ્યું. લોદરાથી વિહાર કરી રીદલમાં માસ કલ્પ કર્યો. રીદલથી ગુરૂશ્રીએ ગવાડા તરફ થઈ તારંગાની યાત્રા કરવા વિહાર કર્યો. શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ પણ પાછળથી વિહાર કરી ચૈત્ર શુદિ પૂર્ણિમાના દિવસે તારંગાધિપતિ શ્રી અજીતનાથનાં દર્શન કર્યા અને ખેરાધુમાં શ્રીગુરૂજીને મળ્યા. એક માસ લગભગ ખેરાળુમાં રહી ઉંઝામાં પ્રવેશ કર્યો અને ત્યાં અમૃતસાગરજીની તથા ઋદ્ધિસાગરજીની વડી દીક્ષાનો ઉત્સવ છે તે પ્રસંગે ઝવેરી જીવણચંદ ધર્મચંદ તથા ઝવેરી મેહનલાલ મગનલાલ આવ્યા હતા. સુમુહૂર્ત બનેની વડી દીક્ષા વિજય પાસે થઈ.
ઉંઝાથી ગુરૂશ્રી વિહાર કરીને મેહસાણે પધાર્યા. મેહ સાણુના સંઘના અત્યંત આગ્રહથી ગુરૂશ્રીએ ન્યાયસાગરજી તથા રંગસાગરજી સાથે મેહસાણામાં ચોમાસું કર્યું. મુનિશ્રી બુદ્ધિસાગરજીને ગુરૂમહારાજે માણસાના સંઘના આગ્રહથી માણસામાં ચોમાસું રહેવા આજ્ઞા કરી તે માન્ય કરીને તેઓએ ભોંયણી, કડી, કલોલ, રાધેજા અને લીબેદરા વગેરે ગામમાં ઉપદેશ આપતા આપતા માણસામાં સંધકૃત મહેવપૂર્વક પ્રવેશ કર્યો. મહેસાણામાં ગુરૂશ્રીએ અનેક પ્રકારના
ધાર્મિક સુધારા કરાવ્યા. શ્રી રવિસાસ. ૧૯૬૪ નું મેહ- ગરજી ગુરૂની દેરીની આશાતના ટળે સાણામાં ચોમાસું. તેવા ઉપાયને ઉપદેશ આપ્યો. જ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only