________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩ આપી તેનું પુમતિ નામ આપ્યું. પ્રાંતિજથી પેથાપુર,
માણસા, પાનસર વગેરે અનેક સ્થસ. ૧૬૩ નું ચે- એ વિહાર થયો. પાનસરથી કલોલ, મારું સાણંદમાં. કડી, ભોંયણી અને ગેધાવી થઈ ગુરૂ
શ્રીએ સાણંદમાં ચોમાસું કર્યું. ગુરૂશ્રીએ સાણંદમાં ચોમાસું કર્યું તેથી સંઘમાં આનન્દ છવાઈ રહ્યોસાણંદમાં સંઘની વિજ્ઞપ્તિથી સૂયડાંગ સૂત્રનું વ્યાખ્યાન શરૂ કરવામાં આવ્યું તેથી સંઘને જ્ઞાનને અત્યંત લાભ મળે. પર્યુષણમાં પર વિશ મનુષ્યોએ માસિક તપ કર્યો. તેથી વિશેષ મનુષ્યએ શ્રાવિકાઓએ પાક્ષિક તપ કર્યો. તેના આશરે શ્રાવિકાઓએ અઠાઈ તપ કર્યો. ૧૮૬૩ની સાલ જેટલી તપશ્ચર્યા સાણંદમાં પૂર્વે કોઈ વાર થઈ નહતી. સાણુંદના સંઘને ૧૯૬૩ ના સાધુઓના ચોમાસા જેવું અન્ય ચેમાનું જણાયું નહિ. સાણંદનું ચોમાસું શાતિથી પસાર થયું. ચેમાસું પૂર્ણ થયા બાદ ગોધાવી તરફ વિહાર થયેગેધાવીથી વિહાર કરી અમદાવાદમાં માસ કલ્પ કર્યો. અમવાદમાં અમૃતસાગરજીને માગસર માસમાં દીક્ષા આપવામાં આવી. અમદાવાદથી ગામોગામ ઉપદેશ આપવા પૂર્વક માણસામાં પ્રવેશ કર્યો. ગુરૂશ્રીએ ત્યાં શ્રાવિકાઓને પિસ્તાલીશ આગમને તપ કરાવ્યું. લેદરામાં વઢવાણના શ્રાવકને દીક્ષા
www.kobatirth.org
For Private And Personal Use Only