________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૧
કાને ધર્મમાં પ્રવૃત્તિયુક્ત કર્યાં. સંવત ૧૯૬૦નું ચામાસું સ્વશિષ્ય શ્રી બુદ્ધિસાગરજી સાથે મેહસાણામાં કર્યું તેથી મેહસાણાના સંધને ગુરૂસેવા ભક્તિને ઘણા લાભ મળ્યો. તે વખતે બુદ્ધિસાગરજીએ ઉત્તરાધ્યયન સૂત્ર અને ધર્મરત્ન પ્રકરણનું વ્યાખ્યાન કર્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૯૬૧ ની સાલનું ચેાનારું શ્રી વિજાપુરના સંધના આગ્રહથી વિજાપુરમાં કરવા આવ્યું. ચેામાસા પૂર્વે મહેસાણાના એક ગાંધી શ્રાવકને પ્રતિાધી ગુરૂજીએ સ્વહસ્તે દીક્ષા આપી શ્રી રંગસાગરજી નામ પાડયું. શ્રી બુદ્ધિસાગરજી, ન્યાયસાગરજી અને ર્ગસાગરજીની સાથે ગુરૂશ્રીથી વિજાપુરમાં શાંતિથી ચામાસું કર્યું. શ્રીમદ્ અહિંસાગરજીએ ઉત્તરાધ્યયન સૂત્ર કે જે માણસા અને મહેસાણાના ચેમાસામાં વાંચતાં અપૂર્ણ રહ્યું હતું તેનું વ્યાખ્યાન પૂર્ણ કર્યું. અનેક જૈને તથા જૈનેતરાને વિજાપુરના ચામાસામાં વ્યાખ્યાનાદિના લાભ થયો. ચામાસું પૂર્ણ થયા બાદ શા. વાડીલાલ હરિચંદની એન પાલીએ કેશરીયાના સંધ કાઢ્યા તેની સાથે ગુરૂજીએ શિષ્યા સાથે વિહાર કર્યો. અહમદનગર, રૂપાલ, ટીંટાઇ, શામળાજી, નાગકણા પાર્શ્વનાથ, વિછીવાડા, અને ડુંગરપુર થઇ કેશરીયાજીની યાત્રા કરી. ત્યાં પંદર દિવસ સુધી સઁધ સાથે રહ્યા પશ્ચાત્ છાણી, પાલ, પોશીના, ઈડર,
સં. ૧૯૬૧ નું ત્રિજાપુરમાં ચામાસું.
www.kobatirth.org
For Private And Personal Use Only