________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રાવકો અને શ્રાવિકાઓએ ધર્મકરણમાં ભાગ લીધે. ચોમાસામાં પ્લેગ ચાલવાથી આસો માસમાં વડોદરાના સંઘના આગ્રહથી ત્યાં વિહાર કર્યો. ચોમાસું પૂર્ણ થયા બાદ ડભોઈ વગેરે સ્થળોની યાત્રા કરીને ગુરૂશ્રી ફાગણ માસમાં વસેમાં આવ્યા. વસેના ગુણ શ્રાવકોએ માસ કલ્પ કરવા વિનંતિ કરી. વસમાં વડોદરાને એક ગુલાબચંદ નામના ગૃહસ્થને દીક્ષા આપી ગુરૂશ્રીએ ગુલાબસાગર નામના શિષ્ય . વસોથી માતર વગેરે થઈ ગુરૂજી સાણંદમાં ચૈત્રમાસમાં સમહત્સવે પધાર્યા. ત્યાંથી ગોધાવી, ભોંયણી અને ટાણું થઈ ગુરૂજી મેહસાણામાં પધાર્યા અને મેહસાણાના સંઘના આગ્રહથી ન્યાયસાગરજી સાથે મેહસાણમાં ચમાસું કર્યું અને માણસના સંઘની વિનંતિથી
ગુરૂશ્રીએ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને માણ ૧૯૫૯ તથા ૧૯૬૦નું સામાં માસું કરવાની આજ્ઞા આપી. મેહસાણામાં મામું મેહસાણમાં અને માણસામાં ધર્મની
પ્રવૃત્તિથી ચોથા આરાના જેવી શોભા દેખાવા લાગી. મેહસાણામાં ગુરૂશ્રીએ દેરાસર વગેરેની સુવ્યવસ્થા સંબંધી સંઘને અનેક શુભ સૂચનાઓ કરી. ઘણું શ્રાવકેને સામાયક આદિ ધર્મ પ્રવૃત્તિમાં જોડ્યા. સુખશાન્તિથી ગુરૂએ મેહસાણમાં ચોમાસું પૂર્ણ કર્યું. ચોમાસું ઉતર્યા બાદ આજુબાજુના ગામમાં વિહાર કર્યો અને ગામડાઓના શ્રાવ
www.kobatirth.org
For Private And Personal Use Only