________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
બુદ્ધિસાગરજી સાથે ગુરૂજીએ ખેમચંદ મેળાપચંદની વાડીમાં ચોમાસું કર્યું. સાથે શાસ્ત્રી હોવાથી શ્રી બુદ્ધિસાગરજી વગેરેને મુક્તાવલી આદિ ન્યાયકાવ્ય વગેરેને અભ્યાસ સારી રીતે થયો નેમુભાઈની વાડીમાં પન્યાસ સિદ્ધિવિજયજી તથા પન્યાસ ચતુરવિજયજી વગેરે સાધુઓ હતા. ગોપીપુરામાં ઝવેરી ધર્મચંદ ઉદયચંદના ઘર પાસે શ્રીયુત મુનિવર મેહનલાલજી
શિષ્ય પરિવાર સાથે ચોમાસું રહ્યા હતા. સુરતમાં સં. ૧૮૫૭ ના ચોમાસામાં ઉત્સવની ધામધૂમ ઘણી હતી. તે સાલમાં ચોમાસામાં અભ્યાસ શ્રી સિદ્ધિવિજયજીની પભ્યાસ પદવી પ્રસંગે સદુપદેશથી શ્રી રત્નસાગરજી જૈન બેડીંગની સ્થાપના થઈ. શ્રીમદ્ બુદ્ધિસાગરજીની વડી દીક્ષા સુરતમાં થઈ પંચાચાર પ્રપાલવાપૂર્વક માસું શાંતિથી પૂર્ણ થયું. કાતિક વદિમાં ગુરૂશ્રીએ વડોદરા તરફ વિહાર કર્યો. સં. ૧૮૫૮ નું ચોમાસું પાદરામાં થયું ત્યાં અનેક જૈનેને ધાર્મિક પ્રવૃત્તિને લાભ મળે. સુબ્રાવક વકીલ મેહનલાલ હિમચંદ ભાઈએ મુનિશ્રી બુદ્ધિસાગરજી પાસે આગમસાર, નયચક્ર, અને નવતત્વ વગેરે દ્રવ્યાનુયેગના ગ્રન્થને અભ્યાસ કર્યો.
મુનિશ્રી બુદ્ધિસાગરજીએ વ્યાખ્યાનમાં ઉપદેશ ૧૯૫૮ પાદરા- રત્નાકર વગેરે ગ્રન્થની વાચના કરી. વકીલ માં ચોમાસું નંદલાલ લલુભાઈ ચુનીલાલ વગેરે અનેક
શ્રાવકોને ધર્મબોધની સારી અસર થઈ. અનેક
www.kobatirth.org
For Private And Personal Use Only