________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
કરવા આવ્યા. શ્રી હીરવિજયસૂરિ મહારાજના ઉપાશ્રયમાં ધ્યાન કરતાં તેમને દીક્ષા લેવાને પરિણામ પૂર્ણ વૃદ્ધિ પામે અને તેથી તેમણે ગુરૂશ્રીને તે જ દિવસે એટલે માગસર સુદિ પાંચમની રાત્રે દીક્ષા લેવાની વિજ્ઞપ્તિ કરી. માગશર સુદિ પાંચમના બપોરે જૈનશાળાની પરીક્ષા લીધા બાદ રાત્રે દીક્ષા લેવાને નિશ્ચય સંધે સાંભળે તેથી સંઘને હર્ષને પાર રહ્યો નહિ. દીક્ષાનું મુહૂર્ત સં. ૧૮૫૭ મૃગશીર્ષ નું આવ્યું. હાથી, પાલખી, સાબેલ, સહિત ગામ બહાર દીક્ષા લેવાને વરઘો નીકળે અને તેમણે ચઢતે ભાવે ગુરૂશ્રીના હસ્તે દીક્ષા લીધી. તેમનું નામ બુદ્ધિસાગરજી પાડવામાં આવ્યું. પાલનપુરથી વિહાર કરી ગુરૂજી માઘ માસમાં પાટણ
આવ્યા. ત્યાં સુપાર્શ્વનાથના દેરાસરમાં શ્રાવક ચોમાસા, નગીનદાસ ઝવેરચંદે શ્રી રવિસાગરની પાદુ
કાની પ્રતિષ્ઠા પર વાસક્ષેપ કરાવ્યો. પાટણથી ગુરૂજી વિહાર કરી ચાણસમા, મુંઢેરા, આજેલ, રાતિજ,
યણી થઈ અમદાવાદમાં મહોત્સવ પૂર્વક પ્રવેશ કરી ખેડા, માતર, વસે, કાવીઠા, બેરસદ, મુજપર, મીયાગામ, ભરૂચ,
અંકલેશ્વર, કોસંબા અને સાયણ વગેરે સુરત ચોમાસું ગામમાં વિચરી સં. ૧૮૫૭ના ચૈત્ર માસમાં સં. ૧૯૫૭ સુરતમાં પધાર્યા. ન્યાયસાગરજી તથા શ્રીમદ્
www.kobatirth.org
For Private And Personal Use Only