________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
દાવાદ વગેરે તથા આજુબાજુના ગામડાઓમાંથી ઘણું જેને છેલી વખતનાં ગુરૂશ્રીનાં પવિત્ર શરીરનું દર્શન કરવા આવ્યા. મેહસાણમાં સાત આઠ હજાર શ્રાવકે ભેગા થયા. ગુરૂશ્રીનાં શરીરને એક વાગ્યાના આશરે પાલખીમાં પધરાવવામાં આવ્યું. ત્યાં મળેલા સર્વ જૈનેની આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી હતી. શેઠ વીરચંદ દીપચંદે પહેલી વાર પાલખી ઉપાડી ત્યારબાદ અન્ય અગ્રગણ્ય જૈનેએ પાલખી ઉપાડી. અન્ય દર્શની કે જે ગુરૂશ્રીના ગુણાનુરાગી હતા તેઓ સર્વે તેમના શરીરનું દર્શન કરવા આવ્યા. ટામાંથી દક્ષિણ દિશાએ પાલખીને લઈ જવા માંડી. હજારે જૈને જયજય નંદા અને ભદા શબ્દથી મહાઘોષ કરવા લાગ્યા. દક્ષિણ દિશાએ લાટીમાં નિર્ણય કરેલાં સ્થાનમાં શરીરને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું અને ત્યાંની જગ્યા સંઘે વેચાણ લીધી. ત્યાં મેટી દેરી બંધાવી. સં. ૧૮૫૬ ના માગશર સુદિ છઠના રોજ ગુરૂશ્રી રવિસાગરજી મહારાજની પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી તત્સમયે ત્યાં સાત આઠ હજાર જૈને ભેગા થયા હતા. શ્રી સુખસાગર ગુરૂજીને ગુરૂને વિયોગ અત્યંત શાલવા
લાગે. ગુરૂ વિના શિષ્યના હૃદયમાં ગુરૂ વિગ, જેવી દશા ઉત્પન્ન થાય છે તેવી
તેમના હદયમાં થઈ ગુરૂના શરીરના
www.kobatirth.org
For Private And Personal Use Only